બાયોલોજી (Biology) ગોલ્ગીકાય ક્યાં દ્રવ્યોનું સંશ્લેષણ સ્થાન છે ? આપેલ તમામ ગ્લાયકોલિપિડ ગ્લાયકોલ ગ્લાયકોપ્રોટીન્સ આપેલ તમામ ગ્લાયકોલિપિડ ગ્લાયકોલ ગ્લાયકોપ્રોટીન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્ર સ્થાને છે કારણ કે, તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતિ આવી છે. તેઓ દૂધની વિવિધ પ્રોડક્સ તૈયાર કરે છે. તે સારી ઓલાદના પશુઓ રાખે છે. તેમની પ્રોડક્સનો દેશવિદેશમાં વેચાણ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણની લંબાઈ કેટલી હોય છે ? 5 - 10μm 2 - 4μm 5 - 10 m 2 - 10 cm 5 - 10μm 2 - 4μm 5 - 10 m 2 - 10 cm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ? લંડન દેહરાદૂન ક્યુ પૅરિસ લંડન દેહરાદૂન ક્યુ પૅરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ? અમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી પુચ્છમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ? એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP