બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? પ્રવાહીભક્ષણ ઘનભક્ષણ શ્વસન વિઘટન પ્રવાહીભક્ષણ ઘનભક્ષણ શ્વસન વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય નુપૂરક કોષ્ઠાંત્રિ સંધિપાદ મૃદુકાય નુપૂરક કોષ્ઠાંત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ ધરાવતી સંસ્થા ? શાળા યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ શાળા યુનિવર્સિટી ખાનગી સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલી લીલ શું ધરાવે છે ? કેરોટીનોઈડ ઝેન્થોફિલ આપેલ તમામ કલોરોફિલ કેરોટીનોઈડ ઝેન્થોફિલ આપેલ તમામ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્રના પરિઘ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ રચીને ગોઠવાયેલા હોય છે ? 90° 45° 30° 40° 90° 45° 30° 40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિમાં આવેલું મહત્ત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ? પેક્ટિન આપેલ તમામ થાઈલેકોઈડ ક્લોરોફીલ પેક્ટિન આપેલ તમામ થાઈલેકોઈડ ક્લોરોફીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP