બાયોલોજી (Biology) રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ? પસંદગીમાન પ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ અર્ધપ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ પસંદગીમાન પ્રવેશશીલપટલ પ્રવેશશીલપટલ અર્ધપ્રવેશશીલપટલ અપ્રવેશશીલપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ? સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે ? વિકાસ પ્રજનન વિભેદન અનુકૂલન વિકાસ પ્રજનન વિભેદન અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ રિબોઝોમ્સ કોષરસ કણાભસૂત્ર હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપચય ક્રિયા ચય ક્રિયા કરતા વધુ હોય તો વૃદ્ધિ થાય વિઘટન થાય ઘસારો થાય વિભેદન થાય વૃદ્ધિ થાય વિઘટન થાય ઘસારો થાય વિભેદન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? સસલું પેંગ્વિન ડોલ્ફિન બતકચાંચ સસલું પેંગ્વિન ડોલ્ફિન બતકચાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP