બાયોલોજી (Biology) આકુંચક રસધાનીનું કાર્ય શું છે ? દ્રવ્યોના સંચયનું દ્રવ્યોનું ઉત્સર્જનનું આપેલ તમામ આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોના સંચયનું દ્રવ્યોનું ઉત્સર્જનનું આપેલ તમામ આસૃતિદાબ સર્જવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ? સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય નુપૂરક સંધિપાદ કોષ્ઠાંત્રિ મૃદુકાય નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા, મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની લાળગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ? મિથેનોઝેન્સ હેલોફિલ્સ સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ મિથેનોઝેન્સ હેલોફિલ્સ સ્પાઈરોકીટ ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ટરકાયનેપ્સીસ એટલે___ સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો સમભાજન અને કોષચક વચ્ચેનો તબક્કો જે કોષચક વચ્ચેનો તબક્કો આંતરાવસ્થા અને વિભાજન અવસ્થા વચ્ચેનો તબક્કો અર્ધીકરણની બે અવસ્થા વચ્ચેનો તબક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP