બાયોલોજી (Biology)
તારાકેન્દ્ર શેમાં જોવા મળે છે ?

કેટલીક લીલ
પ્રાણીકોષ
કેટલીક ફૂગ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ડીહાઈડ્રોજીનેશન એટલે શું ?

હાઈડ્રોજનનો ત્યાગ
હાઈડ્રોજનની ગેરહાજરી
હાઈડ્રોજનનું જોડાણ
હાઈડ્રોજનનું ગુણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રોટીનનું દ્વિતીય બંધારણ એટલે,

પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા
પોલિપેપ્ટાઈડ શૃંખલાની કુંતલાકાર ગુંચળામય રચના
પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી
પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નાનામાં નાની અને મોટામાં મોટી આવૃત બીજધારી વનસ્પતિ અનુક્રમે કઈ છે ?

એક પણ નહિ
વુલ્ફિયા ગ્લોબોઝા, ઝામીયા પિગ્મિયા
નિલગીરી, સીકોઈયા
વુલ્ફિયા ગ્લોબોઝા, નિલગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી ક્યું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ?

ભારતમાં ઘણાં સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે.
ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસના વપરાશની ભલામણ
ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ
મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP