કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ? રમેશ ચંદ રાજીવ કુમાર અમિતાભ કાન્ત વી. કે. સારસ્વત રમેશ ચંદ રાજીવ કુમાર અમિતાભ કાન્ત વી. કે. સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ભારત બાયોટેક -કોવાક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'FIFA' નું મુખ્યમથક કયા દેશમાં આવેલું છે ? સ્વીઝરલેન્ડ જર્મની આયર્લેન્ડ ફ્રાંસ સ્વીઝરલેન્ડ જર્મની આયર્લેન્ડ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતનો પ્રથમ 100% ઓર્ગેનિક કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? પુડુચેરી લક્ષદ્વીપ અંદામાન - નિકોબાર ટાપુ સમુહ લદાખ પુડુચેરી લક્ષદ્વીપ અંદામાન - નિકોબાર ટાપુ સમુહ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હરિયાણામાં આયોજિત થનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2021માં નીચેનામાંથી કઈ રમત/ રમતોનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી ? 1. ગતકા 2. કલારિયપટ્ટુ 3. મલ્લખંભ 4. થાંગ-તા માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,3,4 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ? 500 કરોડ 900 કરોડ 700 કરોડ 1200 કરોડ 500 કરોડ 900 કરોડ 700 કરોડ 1200 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP