GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેનાં પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઈસરો દ્વારા તાજેતરમાં 3000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા કોમ્યુનિકેશન સેટેલાઇટ (ઉપગ્રહ)ને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.