Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ રાજ્ય સરકારની આવક નથી ? વિદેશી દેવું વ્યવસાય વેરો મનોરંજન વેરો વારસા વેરો વિદેશી દેવું વ્યવસાય વેરો મનોરંજન વેરો વારસા વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? વુલેન્ટોનાઈટ ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ વુલેન્ટોનાઈટ ફ્લોરસ્પાર કેલ્સાઈટ મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Find correct spelling. booket buckey booquet bouquet booket buckey booquet bouquet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 1933માં ગુજરાતમાં સૌપ્રથમ પેપર મિલની સ્થાપના અમદાવાદ નજીક ક્યાં થયેલ હતી ? દહેગામ કલોલ સાણંદ બારેજડી દહેગામ કલોલ સાણંદ બારેજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Give meaning of Idiomatic phrase Pocket an insult means bear insult without protest ignore a case not to take any action sit over a resolution bear insult without protest ignore a case not to take any action sit over a resolution ANSWER DOWNLOAD GUJARATI MCQ APP