કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? રામેશ્વર વન મહેશ્વર વન રામવન મારુતી નંદન વન રામેશ્વર વન મહેશ્વર વન રામવન મારુતી નંદન વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો. Financial inclusion Index. Future India Index Future Inclusion Index Financial India Index Financial inclusion Index. Future India Index Future Inclusion Index Financial India Index ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ? NEETS રાજભાષા OBC લદ્દાખ NEETS રાજભાષા OBC લદ્દાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ? અમેરિકા વેનેઝુએલા લિથુઆનિયા દક્ષિણ આફ્રિકા અમેરિકા વેનેઝુએલા લિથુઆનિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા શહેરમાં સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજી (NIAB)એ ઈન્ડિગૌ (IndiGau) નામની ચિપ લૉન્ચ કરી છે ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પૂણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પૂણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત-ફિલિપાઈન્સે કયા સમુદ્રમાં નૌકા કવાયત હાથ ધરી હતી ? અરબ સાગર બંગાળની ખાડી હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં અરબ સાગર બંગાળની ખાડી હિન્દ મહાસાગર દક્ષિણ ચીન સમુદ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP