Gujarat Police Constable Practice MCQ Part - 4
જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ?

બુધવાર
ગુરૂવાર
શુક્રવાર
શનિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

ખૂની છે.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.
કોઇપણ ગુનો કરતો નથી.
માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP