કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઈઝરાયેલના 14માં વડાપ્રધાન કોણ બન્યા ? ગિડન સાર યૈર લેપિડ બેની ગેન્ટ્ઝ નફતાલી બેનેટ ગિડન સાર યૈર લેપિડ બેની ગેન્ટ્ઝ નફતાલી બેનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) આંતરરાષ્ટ્રીય વાદ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 21 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 1 અબજ 50 લાખ 10 લાખ 10 અબજ 1 અબજ 50 લાખ 10 લાખ 10 અબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી તેમાં કોનો સમાવેશ થાય છે.1. ઈલિયારાજા 2. પી.ટી.ઉષા 3. વી.વીજયેન્દ્ર પ્રસાદ 4. વીરેન્દ્ર હેગડે માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 1,2 અને 3 માત્ર 2,3 અને 4 1,2,3 અને 4 માત્ર 1,3 અને 4 માત્ર 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું પ્રથમ ફ્લોટિંગ (તરતું) LNG ટર્મિનલ ક્યા ચાલુ કરાશે ? ચેન્નાઈ જામનગર કોચી જયગઢ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ જામનગર કોચી જયગઢ (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP