કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 14મો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? બાંગ્લાદેશ સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન બાંગ્લાદેશ સિંગાપુર ઈન્ડોનેશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? મોઢેરાનું સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર જગતમંદિર, દ્વારકા મોઢેરાનું સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમનાથ મંદિર જગતમંદિર, દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એક વ્યક્તિના કાર્બનફૂટપ્રિન્ટનું આકલન કરવા માટે 'કાર્બનવોચ' મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? દિલ્હી ચંદીગઢ લદાખ પુડુચેરી દિલ્હી ચંદીગઢ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1961 1981 1964 1974 1961 1981 1964 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 6 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 3 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 5 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP