સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનું સામાન્ય ઉષ્ણતામાન કેટલું હોય છે ? 97.6 F 96.6 F 98.6 F 95.6 F 97.6 F 96.6 F 98.6 F 95.6 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? સ્વાદુપિંડ કિડની પેટ યકૃત સ્વાદુપિંડ કિડની પેટ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 7.0 8.0 14.0 7.0 8.0 14.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પવન અવાજ પ્રકાશ વીજળી પવન અવાજ પ્રકાશ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? ચાંદી મરક્યુરી સોડિયમ ઝીંક ચાંદી મરક્યુરી સોડિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP