કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશમાં વિશ્વના સૌથી ઊંચા સેન્ડકેસલ (રેતીનો મહેલ)નું નિર્માણ કરવામાં આવ્યું ?

જાપાન
સિંગાપુર
ઓસ્ટ્રેલિયા
ડેનમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

નોવાક યોકોવિચ
મેટ પેવિક
મેરિટ્ટો બેરેટ્ટિની
નિકોલા મેક્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ક્યા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો ?

ઊર્જા મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP