સામાન્ય વિજ્ઞાન (General Science) દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ? બેરોમીટર ગાયરોસ્કોપ મેગ્નેટિક કંપાસ હાઈડ્રોસ્કોપ બેરોમીટર ગાયરોસ્કોપ મેગ્નેટિક કંપાસ હાઈડ્રોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? કળી ચૂનો એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) કળી ચૂનો એમોનીયો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં રહેલો કયો વાયુ જંતુનાશક છે ? ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઈટ્રોજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિના મૂલ્યે રોજગાર સેવા પૂરી પાડવાનો ઠરાવ ક્યારે પસાર થયેલ ? 1899 1919 1939 1929 1899 1919 1939 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? 0° સે. પર 4° સે. પર 100° સે. પર -4° સે. પર 0° સે. પર 4° સે. પર 100° સે. પર -4° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP