બાયોલોજી (Biology) આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ? હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન હિમોગ્લોબીન, બાયોટીન, સાયટોક્રોમ માયોગ્લોબીન, સાયટોક્રોમ, હિમોગ્લોબીન સિસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ મિથિયોનીન, હિમોગ્લોબીન, માયોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન એટલે, ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ ન્યુક્લિઓટાઈડનું વિષમ પોલિમર જૂથ મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ એમિનોઍસિડનું વિષમ પોલિમર જૂથ ફેટીઍસિડનું વિષમ પોલિમર જૂથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ? લીલ લાઈકેન ફૂગ આવૃત બીજધારી લીલ લાઈકેન ફૂગ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવતો સમુદાય કયો છે ? નુપૂરક સંધિપાદ પૃથુકૃમી મેરુદંડી નુપૂરક સંધિપાદ પૃથુકૃમી મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક્ટિન અને માયોસીન પ્રોટીનની હાજરી શરીરમાં ક્યાં છે ? ત્વચામાં રુધિરરસમાં સ્નાયુમાં રુધિરમાં ત્વચામાં રુધિરરસમાં સ્નાયુમાં રુધિરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP