બાયોલોજી (Biology) પ્રજનનની ક્રિયા માટે જવાબદાર ખનીજ તત્ત્વ કયું છે ? Mn Cu B Na Mn Cu B Na ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દરેક જૈવરાસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ? આપેલ તમામ ક્રિયાશીલ સ્થાન ત્રિપરિમાણીય સ્વરૂપ સક્રિય શક્તિ સ્તર આપેલ તમામ ક્રિયાશીલ સ્થાન ત્રિપરિમાણીય સ્વરૂપ સક્રિય શક્તિ સ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ? રૂપાંતરણ વ્યતીકરણ સ્વસ્તિક સાયનેપ્સિસ રૂપાંતરણ વ્યતીકરણ સ્વસ્તિક સાયનેપ્સિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્જીવ ઘટકોને કયા વિજ્ઞાનમાં સમાવાય છે ? રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ? ક્લેમિડોમોનાસ સ્પાયરોગાયરા નોસ્ટોક ઓસીલેટોરિયા ક્લેમિડોમોનાસ સ્પાયરોગાયરા નોસ્ટોક ઓસીલેટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે ? પ્યુરીન પિરીમિડીન શર્કરા એમિનોએસિડ પ્યુરીન પિરીમિડીન શર્કરા એમિનોએસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP