GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ પાંચ પ્રાકૃતિક અધભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 5.6 3.6 3.4 7.8 5.6 3.6 3.4 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 limn→∞[1/x - 1/(ex-1)]= ___ 1/2 ના મેળવી શકાય 1 Zero 1/2 ના મેળવી શકાય 1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના પ્રાચલના આગણન માટે બે સંખ્યાઓ કે જેની વચ્ચે સમષ્ટિના પ્રાચલની કિંમત હોવાનું માનવામાં આવે છે તેને ___ કહે છે. પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક પ્રાચલનું બિંદુ આગણન આપેલ પૈકી એક પણ નહીં પ્રાચલનું અંતરાલ આગણન નિદર્શનું અંતરાલ આગણક પ્રાચલનું બિંદુ આગણન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___ અસતત માહિતી આપેલ પૈકી એક પણ નહીં ક્રમવાચક માહિતી નામવાચક માહિતી અસતત માહિતી આપેલ પૈકી એક પણ નહીં ક્રમવાચક માહિતી નામવાચક માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ___ બનાવવામાં આવે છે. આમનોંધ કાચું સરવૈયું ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં આમનોંધ કાચું સરવૈયું ખાતાવહી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બ્રેટનવુડ પ્રથા શેના પર આધારિત હતી ? પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા આપેલ પૈકી એક પણ નહીં ચાંદી (રજત) ધોરણ સોના વિનિમય ધોરણ પ્રથા પરિવર્તનશીલ વિનિમય દર પ્રથા આપેલ પૈકી એક પણ નહીં ચાંદી (રજત) ધોરણ સોના વિનિમય ધોરણ પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP