ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાના અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા નર્મદા સાબરકાંઠા મહીસાગર ખેડા નર્મદા સાબરકાંઠા મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મફત કાનૂની સેવા સત્તા મંડળ' ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ઈસબગુલ, જીરુ, વરિયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ મહેસાણા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરત અમદાવાદ મોરબી રાજકોટ સુરત અમદાવાદ મોરબી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર સાબરકાંઠા ભરૂચ સુરેન્દ્રનગર ગાંધીનગર સાબરકાંઠા ભરૂચ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP