GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ? બજેટ અને બજેટ નિયંત્રણ સીમાંત પડતર પદ્ધતિ આપેલ તમામ પ્રમાણ પડતર પદ્ધતિ બજેટ અને બજેટ નિયંત્રણ સીમાંત પડતર પદ્ધતિ આપેલ તમામ પ્રમાણ પડતર પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 11,000/- રૂ. 10,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- રૂ. 11,000/- રૂ. 10,000/- રૂ. 5,100/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયો ‘‘ચલિત ખર્ચ’’ છે ? બેંક લોન પર વ્યાજ સેલ્સમેન કમિશન પરોક્ષ માલ-સામાન વહીવટી કર્મચારીઓનો પગાર બેંક લોન પર વ્યાજ સેલ્સમેન કમિશન પરોક્ષ માલ-સામાન વહીવટી કર્મચારીઓનો પગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા કલ્યાણજી મહેતા બળવંતરાય ઠાકોર કુંદનલાલ ધોળકીયા માનસિંહજી રાણા કલ્યાણજી મહેતા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ પાંચ પ્રાકૃતિક અધભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 3.6 7.8 5.6 3.4 3.6 7.8 5.6 3.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ? પ્રવેશ કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર મોજશોખની વસ્તુ પર કર પ્રવેશ કર સ્ટેમ્પ ડ્યૂટી ખરીદી ઉપરનો કર મોજશોખની વસ્તુ પર કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP