GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક પ્રદેશના લોકોની ત્વચાનો રંગ___ ક્રમવાચક માહિતી નામવાચક માહિતી આપેલ પૈકી એક પણ નહીં અસતત માહિતી ક્રમવાચક માહિતી નામવાચક માહિતી આપેલ પૈકી એક પણ નહીં અસતત માહિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અનંતશ્રેણી ∑n=1∞ = n3 - 3n2 + 2n - 6n! ની કિંમત 5 - 6e 6 (e - 1) 6 - 5e ન મળે 5 - 6e 6 (e - 1) 6 - 5e ન મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ભારતમાં હિસાબી ધોરણો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ? સ્વીડન અમેરિકા ઓસ્ટ્રેલિયા નોર્વે સ્વીડન અમેરિકા ઓસ્ટ્રેલિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) સુરસિંહજી ગોહિલ (b) બાલાશંકર કંથારિયા (c) રામનારાયણ પાઠક (d) જમનાશંકર બૂચ 1. કલાપી2. દ્વિરેફ3. લલિત 4. કલાન્ત c-2, a-1. d-3, b-4 d-4, c-2. b-1, a-3 a-1, b-3. d-2, c-4 b-2, c-4, a-3, d-1 c-2, a-1. d-3, b-4 d-4, c-2. b-1, a-3 a-1, b-3. d-2, c-4 b-2, c-4, a-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP