GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ટેબ્લેટ કમ્પ્યૂટરના બે પ્રચલિત પ્રકાર કયા છે ?

સ્લેટ ટેબ્લેટ, ક્વર્ટિબલ ટેબ્લેટ
સ્લેટ ટેબ્લેટ, અલ્ટ્રાબુક ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, કન્વર્ટિબલ-ટેબ્લેટ
PDAડ ટેબ્લેટ, નોટબુક ટેબ્લેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
જો નર અથવા નારી જાતિના બાળકની સંભાવના સમાન હોય, તો તે સ્ત્રીને ચોથું બાળક તેનો પ્રથમ પુત્ર હોય તેની સંભાવના ___

આપેલ પૈકી એક પણ નહીં
0.342
0.0625
0.078

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો.

મણિશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ?

જમણી બાજુ ખૂણો ધરાવતી
અંત:ગોળ
સુરેખ ઋણ ઢાળવાળી
સુરેખ ધન ઢાળવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP