બાયોલોજી (Biology) સંગત જોડ શોધો : પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચાનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન ક્યું હોઈ શકે ? હિમોગ્લોબીન મેલેનીન માયોગ્લોબીન મેલેટોનીન હિમોગ્લોબીન મેલેનીન માયોગ્લોબીન મેલેટોનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત સજીવોના અભ્યાસને શું કહે છે ? એક પણ નહિ રસાયણ વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન જીવવિજ્ઞાન એક પણ નહિ રસાયણ વિજ્ઞાન ભૌતિકવિજ્ઞાન જીવવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? સ્ટાર્ચ ગ્લાયકોજન સુક્રોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન સુક્રોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજન એ શું છે ? વનસ્પતિનો સંગૃહિત ખોરાક વનસ્પતિની કોષદીવાલ પ્રાણી જ સંગૃહીત ખોરાક પોલિસૅકૅરાઈડ વનસ્પતિનો સંગૃહિત ખોરાક વનસ્પતિની કોષદીવાલ પ્રાણી જ સંગૃહીત ખોરાક પોલિસૅકૅરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોમાં વૃદ્ધિ જીવનપર્યંત થતી રહે છે ? પ્રજીવ મેરુદંડી વનસ્પતિઓ સછિદ્ર પ્રજીવ મેરુદંડી વનસ્પતિઓ સછિદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP