બાયોલોજી (Biology) ગ્લુકોઝ ફોસ્ફેટેઝ કયા પ્રકારનો જૈવિક અણુ છે ? કાર્બોદિત ઉત્સેચક અંતઃસ્રાવ લિપિડ કાર્બોદિત ઉત્સેચક અંતઃસ્રાવ લિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ? લિપિડ ન્યુક્લિઇક ઍસિડ કાર્બોદિત પ્રોટીન લિપિડ ન્યુક્લિઇક ઍસિડ કાર્બોદિત પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી વનસ્પતિમાં પર્ણો કેટલા પ્રકારના હોય છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશીના ગુણધર્મનો આધાર કઈ બાબત પર છે ? કોષોની આંતરક્રિયા કોષના કાર્ય કોષની ગોઠવણી કોષોના બંધારણ કોષોની આંતરક્રિયા કોષના કાર્ય કોષની ગોઠવણી કોષોના બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નાલિપગનું કાર્ય શું કરે છે ? પાચન પ્રજનન શ્વસન પ્રચલન પાચન પ્રજનન શ્વસન પ્રચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માથીસ સ્લીડન અને થીઓડોર શ્વોન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ? અમેરિકા, કેનેડા જર્મન, ભારત જર્મન, બ્રિટિશ બ્રિટિશ, જર્મન અમેરિકા, કેનેડા જર્મન, ભારત જર્મન, બ્રિટિશ બ્રિટિશ, જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP