બાયોલોજી (Biology) નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ? ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ગેલેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ? વિકાસ અનુકૂલન ભિન્નતા પ્રતિક્રિયા વિકાસ અનુકૂલન ભિન્નતા પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? કેરેટીન કેસીન માયોસીન મેલેનીન કેરેટીન કેસીન માયોસીન મેલેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? થ્રિયોનીન એસ્પાર્ટિ ઍસિડ મિથિયોનીન આર્જિનીન થ્રિયોનીન એસ્પાર્ટિ ઍસિડ મિથિયોનીન આર્જિનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવનું કયુ લક્ષણ ખૂબ જ સાર્થક છે ? વૃદ્ધિ પ્રજનન મૃત્યુ અનુકૂલન વૃદ્ધિ પ્રજનન મૃત્યુ અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસિડિયાનો સમાવેશ શેમાં થાય છે ? પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી અમેરુદંડી પુચ્છમેરુદંડી પૃષ્ઠવંશી શીર્ષમેરુદંડી અમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP