બાયોલોજી (Biology) કાઈટીન કોની કોષદીવાલમાં રહેલું છે ? યીસ્ટ બૅક્ટેરિયા લીલ ફૂગ યીસ્ટ બૅક્ટેરિયા લીલ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ? સંધિપાદ પૃથુકૃમિ નુપૂરક શૂળત્વચી સંધિપાદ પૃથુકૃમિ નુપૂરક શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IVRI નું પૂરું નામ શું છે ? ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ? સમાજ વસ્તી નિવસનતંત્ર જીવસમાજ સમાજ વસ્તી નિવસનતંત્ર જીવસમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયા દર 35 મિનિટે વિભાજન પામે છે. જો સંવર્ધનમાં 10⁵ કોષો / ml 175 મિનિટમાં વૃદ્ધિ પામે તો 175 મિનિટમાં પ્રતિ ml કોષનું સંકેન્દ્રણ શું હશે ? 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ 5 X 10⁵ કોષ 32 X 10⁵ કોષ 35 X 10⁵ કોષ 175 X 10⁵ કોષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: 175 / 35 મિનિટ = વિભાજન કોષોની સંખ્યા = (2)⁵ x 10⁵ = 32 x 10⁵ )
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ? નખ અને ખરી વાળ શીંગડાં આપેલ તમામ નખ અને ખરી વાળ શીંગડાં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP