બાયોલોજી (Biology) ચેપી જીવાણુ સામે રક્ષણ આપતા મહાઅણુ કયા છે ? ઉત્સેચક કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન ઉત્સેચક કાર્બોદિત ન્યુક્લિઈક ઍસિડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે અસમાન એમિનોઍસિડનું એક્બીજા સાથે જોડાણ એટલે, પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પ્રોટીન પેપ્ટાઈડ પીલિપેપ્ટાઈડ ડાયપેપ્ટાઈડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ? લિગેઝિસ આઈસોમરેઝિસ ટ્રાન્સફરેઝિસ લાયેઝિસ લિગેઝિસ આઈસોમરેઝિસ ટ્રાન્સફરેઝિસ લાયેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ? નર અને માદા જન્યુ વચ્ચે બે સમજાત રંગસૂત્ર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે બે સમજાત રંગસૂત્ર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? સેલ્યુલોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ સુક્રોઝ સેલ્યુલોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંતઃકોષરસજાળના કેટલા પ્રકારો છે ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP