બાયોલોજી (Biology) પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના વડે નિયંત્રિત છે ? અંતઃસ્ત્રાવ એમિનોઍસિડ રંગસૂત્ર જનીન અંતઃસ્ત્રાવ એમિનોઍસિડ રંગસૂત્ર જનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ? આપેલ તમામ સુત્રકૃમિ નુપૂરક સંધિપાદ આપેલ તમામ સુત્રકૃમિ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બૅક્ટેરિયલ ફિલ્ટરમાંથી પસાર થઈ શકતા સજીવ કયા છે ? વાઈરસ ફૂગ બૅક્ટેરિયા લીલ વાઈરસ ફૂગ બૅક્ટેરિયા લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સક્સિનિક ડીકાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ? લાયેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ ટ્રાન્સફરેઝિસ હાઈડ્રોલેઝિસ લાયેઝિસ ઓક્સિડો – રીડક્ટેઝિસ ટ્રાન્સફરેઝિસ હાઈડ્રોલેઝિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ? સરીસૃપ સરીસૃપ અને ઊભયજીવી ઊભયજીવી વિહંગ સરીસૃપ સરીસૃપ અને ઊભયજીવી ઊભયજીવી વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP