બાયોલોજી (Biology) પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? એડેનીન, સાયટોસીન એડેનીન, ગ્વાનીન સાયટોસીન, થાયમિન એડેનીન, થાયમિન એડેનીન, સાયટોસીન એડેનીન, ગ્વાનીન સાયટોસીન, થાયમિન એડેનીન, થાયમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્ર પાતળા તંતુ જેવા દેખાય એ કયા તબક્કાનું સૂચન કરે છે ? પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો ભેગા મળી શું બનાવે છે ? વસ્તી જીવસમાજ સમાજ નિવસનતંત્ર વસ્તી જીવસમાજ સમાજ નિવસનતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? મૃત્યુ પ્રજનન અનુકૂલન ભિન્નતા મૃત્યુ પ્રજનન અનુકૂલન ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ? ગ્લોબ્યુલર ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ક્લોરોફિલ ગ્લોબ્યુલર ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ક્લોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? મગર કાચબો કાચિંડો કેમેલિયોન મગર કાચબો કાચિંડો કેમેલિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP