બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમિન સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી મ્યુઝિયમમાં નીચે મુજબના વિભાગો હોય છે: પદાધિકારીના આવાસ આપેલ તમામ પ્રયોગશાળા પુસ્તકાલય પદાધિકારીના આવાસ આપેલ તમામ પ્રયોગશાળા પુસ્તકાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યા ન્યુક્લિઓટાઈડનો ક્રમશઃ 4 પિરિમિડીન બેઈઝ ધરાવે છે. GATCATCCT UAGCGGUAA GCUAGACAA TGCCTAACG GATCATCCT UAGCGGUAA GCUAGACAA TGCCTAACG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલિસીફલોરીનું ઉદાહરણ કયું છે ? ગુલાબ લીંબુ મકાઈ જાસુદ ગુલાબ લીંબુ મકાઈ જાસુદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચયાપચય ક્રિયામાં ચય ક્રિયા એટલે શું ? વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા વિભેદિત પ્રક્રિયા વિકાસાત્મક પ્રક્રિયા સર્જનાત્મક પ્રક્રિયા વિઘટનાત્મક પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હનુવિહીન, ચૂષમુખામાં કોનો સમાવેશ થાય છે ? હેગફિશ, સાલ્પા લેમ્પ્રી અને હૅગફિશ સિલ્વરફિશ, જેલીફિશ સાલ્પા, એસિડિયા હેગફિશ, સાલ્પા લેમ્પ્રી અને હૅગફિશ સિલ્વરફિશ, જેલીફિશ સાલ્પા, એસિડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP