બાયોલોજી (Biology)
મજ્જાપડ માટે અસત્ય વિધાન જણાવો.

ઊર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે.
તે લિપિડનો બનેલો છે.
ચેતાતંતુની આસપાસ આવેલું છે.
તે વાહક પડની રચના કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ?

પોલિસૅકૅરાઈડ
ડાયસેકૅરાઈડ
હેક્સોઝ
મોનોસૅકેરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લેમ્પબ્રશ રંગસૂત્રો આ દરમિયાન બને છે ?

ભાજનાવસ્થા-I
ડિપ્લોટીન
પૂર્વાવસ્થા
આંતરાવસ્થા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અસંગત જોડ શોધો.

એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક - લિગેઝિસ
હેક્સોકાયનેઝ - આઈસોમરેઝિસ
આલ્ડોલેઝ - લાયેઝિસ
માલ્ટેઝ - હાઈડ્રોલેઝિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP