બાયોલોજી (Biology) ન્યુક્લિઓટાઈડ એટલે___ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNAનો અણુ ઉચ્ચ સજીવોમાં કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? અંગ-પ્રત્યારોપણ માટે લિંગ નિશ્ચયન માટે વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે અંગ-પ્રત્યારોપણ માટે લિંગ નિશ્ચયન માટે વારસો સાચવવા માટે જનીન ઇજનેરીવિદ્યા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ? અસ્થિ કાચવત્ કાસ્થિ કાસ્થિ અથવા અસ્થિ કાસ્થિ અને અસ્થિ અસ્થિ કાચવત્ કાસ્થિ કાસ્થિ અથવા અસ્થિ કાસ્થિ અને અસ્થિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંગસ્તરીય આયોજન ધરાવતો સમુદાય કયો છે ? સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? t - RNA DNA m - RNA r - RNA t - RNA DNA m - RNA r - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)
બાયોલોજી (Biology) સ્ટાર્ચ શેનો બનેલ હોય છે ? પ્રોટીન ઓમયલોપેકિટન એમિનોઍસિડ સેલ્યુલોઝ પ્રોટીન ઓમયલોપેકિટન એમિનોઍસિડ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP