બાયોલોજી (Biology) બે નબળા હાઈડ્રોજન બંધથી જોડાતી સાચી જોડ કઈ છે ? T, A A, T C, G A, T અને T, A બંને T, A A, T C, G A, T અને T, A બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ? મીણ કોલેસ્ટેરોલ ગ્લાયકોલિપિડ ફૉસ્ફોલિપિડ મીણ કોલેસ્ટેરોલ ગ્લાયકોલિપિડ ફૉસ્ફોલિપિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. DNA સ્વયંજનન પામે. કોષકેન્દ્ર વિભાજન પામે. કોષનું કદ મોટું થાય. તારાકેન્દ્ર બેવડાય. DNA સ્વયંજનન પામે. કોષકેન્દ્ર વિભાજન પામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? મુંબઈ જોધપુર જોધપુર અને કોલકાતા કોલકાતા મુંબઈ જોધપુર જોધપુર અને કોલકાતા કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ? આંતરજાતીય સંકરણ અંતઃજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ બર્હિસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ બર્હિસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈનોલેઝની સક્રિયતા માટે ખનિજતત્વનું સાચું જૂથ કયું ? Mg, Mn, Zn Mg, Zn, B Mg, Ca, V Cu, Zn, Mo Mg, Mn, Zn Mg, Zn, B Mg, Ca, V Cu, Zn, Mo ANSWER DOWNLOAD GUJARATI MCQ APP