ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની આત્મકથા કઇ છે ? નિર્લેપ અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો નિર્લેપ અસૂર્યલોક સુરત મુજ ઘાયલ ભૂમિ ઉજાગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય સરોજ પાઠક વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? ન્હાનાલાલ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ ન્હાનાલાલ પ્રેમજી પટેલ હરિકૃષ્ણ પાઠક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહ્યું ? ઉશનસ મધુરાય સેહની સુંદરમ ઉશનસ મધુરાય સેહની સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP