બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? ઊંચું તાપમાન અને નીચું દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસ વિભાજન એટલે, કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો કોષવિભાજનનો અંતિમ તબક્કો આપેલ તમામ કોષવિભાજને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના કોષના દ્રવ્ય બેવડાવાનો તબક્કો કોષવિભાજનનો અંતિમ તબક્કો આપેલ તમામ કોષવિભાજને પૂર્ણ બનાવતી સ્વતંત્ર ઘટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણ સંવર્ધનનું પ્રયોજન શું છે ? પ્રાંકુરોનું પુર્નજનન કોષોમાં જૈવભારનું નિર્માણ સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ જીવરસનું અલગીકરણ પ્રાંકુરોનું પુર્નજનન કોષોમાં જૈવભારનું નિર્માણ સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ જીવરસનું અલગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ? DNA સંશ્લેષણ m-RNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ શ્વસન DNA સંશ્લેષણ m-RNA સંશ્લેષણ પ્રોટીન સંશ્લેષણ શ્વસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ? અધિસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી અધઃસ્તર અધિસ્તર આપેલ તમામ મધ્યપર્ણપેશી અધઃસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બોગનવેલનો સમાવેશ કયા ઉપવર્ગમાં થાય છે ? એક પણ નહીં મુક્તદલા અદલા યુક્તદલા એક પણ નહીં મુક્તદલા અદલા યુક્તદલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP