બાયોલોજી (Biology) ઉત્સેચક એટલે, જૈવિક પ્રોટીન જૈવિક રસાયણ જૈવિક અંતઃસ્ત્રાવ જૈવિક ઉદીપક જૈવિક પ્રોટીન જૈવિક રસાયણ જૈવિક અંતઃસ્ત્રાવ જૈવિક ઉદીપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ? નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ મૃદુકાય નુપૂરક પૃથુકૃમિ સંધિપાદ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ બતાવો. અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લુપ્ત માનવજાતિ.... સેપિયન્સ ઇરેકટસ અમેરિકાના કોલમ્બીડી સેપિયન્સ ઇરેકટસ અમેરિકાના કોલમ્બીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ? અંતઃજાતીય સંકરણ બર્હિસંકરણ આંતર પ્રજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ અંતઃજાતીય સંકરણ બર્હિસંકરણ આંતર પ્રજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP