ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ?

પંચમહાલ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં
ડાંગ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

રાસડા મોટે ભાગે સ્ત્રીઓ લે.
રાસ અને ગરબી પુરુષપ્રધાન મનાય છે.
રાસડા મોટેભાગે પુરુષો લે.
ગરબો મોટેભાગે સ્ત્રીઓ ગાય અને ગરબી પુરુષો ગાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP