GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય ? 720 60 180 120 720 60 180 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 માનવ વિકાસ આંકનું મૂલ્ય ___ વચ્ચે હોય છે. 10 થી 100 0 થી 1 1 થી 10 1 થી 100 10 થી 100 0 થી 1 1 થી 10 1 થી 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-4-2016 1-7-2017 1-6-2016 1-7-2016 1-4-2016 1-7-2017 1-6-2016 1-7-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. એકેય નહીં બ્લ્યુ ગ્રીન યલો એકેય નહીં બ્લ્યુ ગ્રીન યલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પતંગની દોરી 50 મીટર લાંબી છે અને તે જમીન સાથે 60° નો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ રહેતી નથી. તો જમીનથી પતંગની ઊંચાઈ = ___ મીટર છે. 25√3 75 20√3 25 25√3 75 20√3 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP