ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુહાઈ સિંચાઈ યોજના ક્યાં જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? આણંદ ખેડા વડોદરા ભરૂચ આણંદ ખેડા વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? જનગડિયા સૂરજબારી ખોડાસર ચીમનાબાઈ જનગડિયા સૂરજબારી ખોડાસર ચીમનાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ચંદ્રાવળા પાવરી પુંજ હલોતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યાં વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસા સ્થળ (World Heritage Site) માં થયેલો નથી ? નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર અભ્યારણ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP