ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પાટણના પટોળા સૌથી વધુ ક્યાં દેશમાં નિકાસ થાય છે ? ઈન્ડોનેશિયા જાપાન સાઉદી આરબ રશિયા ઈન્ડોનેશિયા જાપાન સાઉદી આરબ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? જૈન બૌદ્ધ હિન્દુ પારસી જૈન બૌદ્ધ હિન્દુ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ? સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - ભાદર સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ મેરની ઘોડાદોડ કાઠીઓની-ગર્દભદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ મેરની ઘોડાદોડ કાઠીઓની-ગર્દભદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? અમદાવાદ જુનાગઢ વડોદરા મુંબઈ અમદાવાદ જુનાગઢ વડોદરા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP