બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ? સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે. પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે. પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે. જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? વંદો સૂર્યમુખી અળસિયું દેડકો વંદો સૂર્યમુખી અળસિયું દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે... આરોપણ ફયુમિગેશન વિષાક્તન દાબન આરોપણ ફયુમિગેશન વિષાક્તન દાબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલસ અને સસ્પેન્શન સવર્ધનમાં સામાન્ય રીતે વપરાતો ઓક્સિન ? ABA નેપ્થેલિન એસિટિક ઍસિડ ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ ABA નેપ્થેલિન એસિટિક ઍસિડ ઈન્ડોલ - બ્યુટિરિક એસિડ ડાયક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? પ્રકાશાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન જલાનુવર્તન પ્રકાશાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન જલાનુવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP