બાયોલોજી (Biology) સમસૂત્રણ અને અર્ધીકરણ કઈ બાબતે જુદા પડે ? રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે રંગસૂત્રની સંખ્યાને આધારે વિભાજનના વિવિધ તબક્કાને આધારે આપેલ તમામ કોષની સંખ્યાના આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં સમવિભાજનીય કોષોમાં કઈ રચના સામાન્યતઃ નોંધાતી નથી? કોષીય તક્તી ત્રાકતંતુ તારાકેન્દ્ર સેન્ટ્રોમિયર કોષીય તક્તી ત્રાકતંતુ તારાકેન્દ્ર સેન્ટ્રોમિયર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: વનસ્પતિકોષ તારાકેન્દ્ર ધરાવતા નથી.)
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? મિથિયોનીન થ્રિયોનીન આર્જિનીન એસ્પાર્ટિ ઍસિડ મિથિયોનીન થ્રિયોનીન આર્જિનીન એસ્પાર્ટિ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ઊધ્ર્વમુખી અને સત્યફળનો અભાવ ધરાવતી વનસ્પતિ કઈ છે ? પાઈનસ આપેલ તમામ સાયકસ મોરપીંછ પાઈનસ આપેલ તમામ સાયકસ મોરપીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP