બાયોલોજી (Biology) અર્ધીકરણ માટે સત્યવિધાન જણાવો. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય હોય છે. અર્ધીકરણ પામતો માતૃકોષ એકકીય હોય છે. બાળકોષનું જનીનબંધારણ માતૃકોષ જેવું જ હોય છે. બાળકોષના DNA તંતુ સરખા જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ? રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષદીવાલ કોષરસ રિબોઝોમ્સ કણાભસૂત્ર કોષદીવાલ કોષરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ? પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ અને અંચલબીજાણુ ચલબીજાણુ પલિધબીજાણુ અંચલબીજાણુ ચલબીજાણુ અને અંચલબીજાણુ ચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમુદ્રઘોડામાં મુખ કઈ બાજુ ખૂલે છે ? પૃષ્ઠ અગ્ર પાર્શ્વ વક્ષ પૃષ્ઠ અગ્ર પાર્શ્વ વક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે ? ફર્મિક્યુટ્સ સાઈનો બૅક્ટેરિયા હેલોફિલ્સ સ્પાયરોકીટ ફર્મિક્યુટ્સ સાઈનો બૅક્ટેરિયા હેલોફિલ્સ સ્પાયરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ? ન્યુક્લેઈન પ્રોટીન ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ન્યુક્લેઈન પ્રોટીન ન્યુક્લિઓટાઈડ એમિનોઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP