ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રાચીન લોકવાયકા મુજબ માતા કુંતીને તરસ લાગતા અર્જુને ધરામાં બાણ મારી ગંગાનું પ્રગટય કર્યું હતું. એ સ્થળ કયા નામે ઓળખાય છે ? ગોપનાથ કનકાઈ બાણેજ કોળીયાક ગોપનાથ કનકાઈ બાણેજ કોળીયાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ? ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર સિવાય કીર્તિમંદિર બીજા ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? સ્મિતા શાસ્ત્રી દર્શના ઝવેરી શ્વેતા શાહ અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી દર્શના ઝવેરી શ્વેતા શાહ અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ મેરની ઘોડાદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP