ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં ભગવાન વેંકટેશનું મંદિર ક્યાં આવેલું છે ? ખોરાસા (આહિરના) તુલસીશ્યામ બીલખા વેરાવળ ખોરાસા (આહિરના) તુલસીશ્યામ બીલખા વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા મહેસાણા ખેડા અમદાવાદ સાબરકાંઠા મહેસાણા ખેડા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. લાલપરી તળાવ - રાજકોટ બિંદુ સરોવર - સિદ્ધપુર નારેશ્વર તળાવ - ખંભાત રણજિત સાગર - બનાસકાંઠા લાલપરી તળાવ - રાજકોટ બિંદુ સરોવર - સિદ્ધપુર નારેશ્વર તળાવ - ખંભાત રણજિત સાગર - બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ? હમિદા મીર મીનલ રાઠોડ દમયંતી બરડાય દિવાળીબેન ભીલ હમિદા મીર મીનલ રાઠોડ દમયંતી બરડાય દિવાળીબેન ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ? ખ્રિસ્તી શીખ યહૂદી બૌદ્ધ ખ્રિસ્તી શીખ યહૂદી બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોળ ઘોડીનો મેળો - સુરત રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ગોળ ઘોડીનો મેળો - સુરત રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ માણેકઠારીનો મેળો - રૂપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP