બાયોલોજી (Biology)
જો ડુંગળીના મૂલાગ્ર આપવામાં આવે અને રંગસૂત્રની ગણતરી કરો. એમ કહેવામાં આવે, તો નીચે પૈકી કઈ અવસ્થામાં જઈ શકશે.

ભાજનાવસ્થા
પૂર્વાવસ્થા
ભાજનોત્તરાવસ્થા
ભાજનાન્તિમાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બોગનવેલનો સમાવેશ કયા ઉપવર્ગમાં થાય છે ?

મુક્તદલા
અદલા
યુક્તદલા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ?

રૉબર્ટ બ્રાઉન
સ્લીડન - શ્વૉન
વિર્શોવ
રોબર્ટ હુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
કબાટના ખાના બદલવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીઉદ્યાનના વર્ગીકરણ મુજબ કયો વિસ્તાર નથી ?

કીટકઘર
નિશાચર ઘર
એક પણ નહિ
કંકાલઘર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP