બાયોલોજી (Biology) યુકેરિયોટિક કોષમાં હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ કઈ અવસ્થાએ થાય છે ? G2 તબક્કા ભાજનાન્તિમ અવસ્થાએ પૂર્વાવસ્થા S તબક્કા G2 તબક્કા ભાજનાન્તિમ અવસ્થાએ પૂર્વાવસ્થા S તબક્કા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: S તબક્કા દરમિયાન DNA નુ સંશ્લેષણ થાય છે. જે હિસ્ટોન પ્રોટીન સંશ્લેષણ પણ કહેવાય.)
બાયોલોજી (Biology) પ્રાવારગુહા ધરાવતો સમુદાય કયો છે ? શૂળચર્મી મૃદુકાય નુપૂરક સંધિપાદ શૂળચર્મી મૃદુકાય નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA શેમાં આવેલ હોતું નથી ? હરિતકણ કણાભસૂત્ર કોષરસ રિબોઝોમ્સ હરિતકણ કણાભસૂત્ર કોષરસ રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? સખત નલિકાનું નિર્માણ થાય. શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ સખત નલિકાનું નિર્માણ થાય. શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનના તબક્કાનો સાચો ક્રમ કયો? લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા G1 - S - G2 - G2.m લેપ્ટોટીન – ઝાયગોટીન - પેકિટીન - ડિપ્લોટીન પૂર્વાવસ્થા - ભાજનાવસ્થા - ભાજનોત્તરાવસ્થા - અંત્યાવસ્થા આંતરાવસ્થા - ભાજનાવાસ્થા - અંત્યાવસ્થા G1 - S - G2 - G2.m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભીયકોષો તેનાં વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને પરિવર્તન થાય તેને શું કહે છે ? વિકાસ વિઘટન ફલન વિભેદન વિકાસ વિઘટન ફલન વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP