બાયોલોજી (Biology) અવકાશ કોની વચ્ચે જોવા મળે છે ? બે સમજાત રંગસૂત્ર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે બે સમજાત રંગસૂત્ર વચ્ચે m - RNA – અને રિબોઝોમ વચ્ચે નર અને માદા જન્યુ વચ્ચે ત્રાકતંતુ અને સેન્ટ્રોમિયર વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગર્ભસ્તરને આધારે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ કરો. વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? પ્રજીવ નુપૂરક સસ્તન સંધિપાદ પ્રજીવ નુપૂરક સસ્તન સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહાકાય વડ કયા શહેરમાં છે ? દાર્જિલિંગ લખનૌ શિબપુર વઘઈ દાર્જિલિંગ લખનૌ શિબપુર વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP