બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પૂર્વ પૂર્વાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા
પૂર્વ ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બહુકોષીય સજીવો કઈ ક્રિયા દ્વારા દેહના કદમાં વધારો થાય છે ?

કોષ-વિભાજન
કોષ-વિઘટન
કોષવૃદ્ધિ
કોષ-વિભેદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ?

નાઈટ્રોજીનેઝ
ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ
કાર્બનિક એનહાઈડ્રેઝ
હાઈડ્રોજીનેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેથેરેન્થસ રોઝિયસ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?

ગુલાબ
જાસૂદ
બોગનવેલ
બારમાસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્યતિકરણ એટલે___

જનીનોનું વિભાજન
જનીનોની અદલાબદલી
જનીનોની વહેંચણી
જનીનોનું ગુણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ?

95.84 × 10-12 મીટર
104.45 પીકોમીટર
95.84 મીટર
10-12 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP