બાયોલોજી (Biology) શરીરના કયા ભાગોમાં મધમાખી ફૂલોના રસનો સગ્રહ કરે છે ? પેષણી આંતરડું જઠર મુખ પેષણી આંતરડું જઠર મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? યોજી પરાગાસન બીજાશય પરાગવાહિની યોજી પરાગાસન બીજાશય પરાગવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વનસ્પતિ સમૂહો તેમનું એકાંતરજનન કેટલા નમૂનામાં દર્શાવે છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ-જૂથમાં કોનો સમાવેશ થાય છે ? દ્વિઅંગી ત્રિઅંગી દ્વિદળી એકદળી દ્વિઅંગી ત્રિઅંગી દ્વિદળી એકદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણી અંતઃસ્રાવનું સાચુ ઉદાહરણ કયું છે ? પ્રોજેસ્ટેરૉન અર્ગો સ્ટેરૉલ ગ્લાયકોલિપિડ કોલેસ્ટેરૉલ પ્રોજેસ્ટેરૉન અર્ગો સ્ટેરૉલ ગ્લાયકોલિપિડ કોલેસ્ટેરૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી સજીવ માટે અસંગત વિધાન કયું છે ? દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. દરેક સજીવ વૃદ્ધિવિકાસ અને પ્રજનન કરે છે. દરેક સજીવ વૃદ્ધિ કરે, અનુકૂલન સાધે અને પ્રચલન કરે છે. દરેક સજીવ વૃદ્ધિવિકાસ કરે પરંતુ પ્રજનન કરે એ જરૂરી નથી. દરેક સજીવ પ્રચલન અને પ્રજનન કરે પરંતુ વૃદ્ધિ કરે એ જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP